બોટાદ જિલ્લા ના બરવાળા તાલુકાના જુના નાવડા ગામમાં વરસાદ

10896860-e3ec-4923-ade9-40f09d2f5a21

એકાએક વાતાવરણમાં પલટો વરસાદ પડતા વાતાવરણમાં ઠંડક પ્રસરી જવા પામી હતી. બજારોમાં પાણી ચાલતા થયા હતાં. લોકોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો.