Year: 2020
આજ રોજ કરછ જીલ્લામાં વધુ બે કોરોના પોઝીટીવ કેસ નોંધાયા
કચ્છ જીલ્લામાં આજે કોરોનાના બે પોઝીટીવ કેસ નોંધાયા છે જેમાં એક 47 વર્ષીય યુવાન પોઝીટીવ આવેલ છે જે અમદાવાદથી ભુજ...
વોર્ડ નં.3માં શાસ્ત્રી સોસા.ના વોંકળાનું કામ ભા૨ે વ૨સાદ પહેલા પૂરો ક૨વા અધિકા૨ીઓને તાકીદ કરાઇ
૨ાજકોટમાં ચોમાસુ શરૂ થવાનું છે ત્યા૨ે વોર્ડ નં.3માં ચાલતા આ૨સીસી બોક્સ કલવર્ટ અને ૨ોડના કામની મુલાકાત લઈ કોર્પો૨ેટ૨ અને પ્રદેશ...
બોર્ડની પરીક્ષામાં ગેરરીતિ કરતા કેમેરામાં કેદ થયેલા વિદ્યાર્થીઓની સુનાવણી શરૂ કરી દેવામાં આવી
રાજકોટ: ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા માર્ચ 2020માં લેવાયેલી ધો.10 અને 12ની પરીક્ષામાં ચોરી અને ગેરરીતિ કરતા...
માંડાડુંગર પાસે બ્રેક ફેઇલ થતા મિનિ બસ પલ્ટી મારી ગઈ: ૧૦ લોકો ઘાયલ
વિછીંયા જતી બસમાં સર્જાયેલી ખામીના કારણે ચાલકે સ્ટીયરીંગ પરથી કાબુ ગુમાવતા સર્જાય દુર્ધટના: મોટી જાનહાની ટળીશહેરના આજી ડેમ ચોકડી પાસેથી...
કેરા ગામે HJD કોલેજના ચેરમેન દ્વારા માસ્કનું વિતરણ કરાયું
કોરોના વાઇરસની મહામારીના વચ્ચે ઘણી સંસ્થાઓ અને દાતાશ્રીઓ દ્વારા નિ : શુલ્ક માસ્ક નું વિતરણ લોકોને કરાયું છે તેવામાજ કેરા...
બગસરા ના હામાપુર ગામે પૂર આવતા આખે આખું બળદ ગાડું તણાયુ :4 ના મોત ,બળદ પણ મોત ને ભેટ્યો !
સૌરાષ્ટ્રમાં મેઘરાજા એ ઝંઝાવાતી બેટિંગ કરતા સર્વત્ર પાણી પાણી થઈ ગયું છે અને આ બધા વચ્ચે બનેલા કરૂણ બનાવ માં...
એકસપાયર્ડ ડ્રાઇવિંગ લાયસન્સ, આરસી, પરમિટની વેલીડીટી ૩૦ સપ્ટેમ્બર સુધી વધારવામાં આવી
કોરોના મહામારી દરમિયાન એકસપાયર્ડ થઇ ચૂકેલા ડ્રાઇવિંગ લાયસન્સ, આરસી, પરમિટ કે અન્ય સંબંધિત દસ્તાવેજ પર ૩૦ સપ્ટેમ્બર સુધી પોલીસ કોઇ...
આધોઇની દુકાનમાં આગથી સામગ્રી સળગીને ખાખ
ભચાઉના આધોઇના ઉદેપુર વિસ્તારમાં આવેલી દીપ કોલ્ડડ્રિક્સ એન્ડ જનરલ સ્ટોરમાં આગ લાગી હતી. શોટ સકર્કિટના કારણે આગ લાગી હોવાનું અનુમાન...
મોટા આસંબીયામાં વિજળી પડવાથી ઘેટા બકરા સાથે માલધારી બળીને ભડથું
ગુજરાત રાજ્યમાં કોરોના કહેર વચ્ચે પ્રિ મોનસૂન એક્ટિવિટી પણ સક્રિય બની છે. જેને લઈને ગુજરાતના વિવિધ ભાગોમાં હળવાથી ભારે વરસાદની...