Year: 2020

ભુજમાં ધાણીનો જુગાર રમતા 5 યુવકો ઝડપાયા

સેજવાળા માતમમાં ખુલ્લી જગ્યાએ ધાણીપાસાનો જુગાર રમતા પાંચ યુવાનોને એ ડિવિઝન  પોલીસે ઝડપી લીધા હતા. બાતમીહકીકત સેજવાળા માતમમા ખુલ્લામાાં રૂપીયાની...

24 કલાકમાં રાજ્યમાં 131 તાલુકામાં વરસાદ, મોરબીના હળવદમાં 3.25 ઇંચ

રાજ્યમાં (Gujarat)માં છેલ્લા 24 કલાકમાં વાવાઝોડાની અસરના કારણે (Effect of Cyclone nisarg) સાર્વત્રિક વરસાદ વરસ્યો છે. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં...

ભચાઉ પંથકમાં રણતીડનું વાદળ જેટલું મોટુ ઝુંડ દેખાયું

ભચાઉ તાલુકાના સુવઈ, રામવાવ અને વજેપર સહિતના ગામોમાં આજે રણતીડનું વાદળ જેટલું મોટુ ઝુંડ દેખાયું હતું. પવનની ગતિ સાથે જે...

કચ્છમાં અસહ્ય ઉકળાટમાંથી લોકોને રાહત ભચાઉ પંથકમાં મોડી રાત્રે વરસાદી ઝાપટા

નિસર્ગ વાવાઝોડાની અસરના લીધે કચ્છમાં કેટલીક જગ્યાએ બે દિવસ હળવો વરસાદ વરસ્યા બાદ મહત્તમ તાપમાનમાં સામાન્ય ઘટાડો નોંધાતા આકરા તાપમાંથી...

કચ્છમાં ૩૦ કન્ટેઈન્ટમેન્ટ ઝોનમાં ૩૬ હજારથી વધુ લોકોનો સર્વે કરાયો

કચ્છ જિલ્લામાં કોરોના વાયરસના સંક્રમણના પગલે હાલે ૩૦ કન્ટેન્ટમેન્ટ ઝોન જાહેર કરાયા છે. જેમાં અત્યાર સુાધીમાં કુલ ૩૬૧૪૩ લોકોનો સર્વે...

કચ્છમાં આવતા આંતરરાષ્ટ્રીય પ્રવાસીઓ માટે ક્વોરન્ટાઈનના નિયમો ફરી બદલાયા

ભારત સરકાર દ્વારા વિદેશાથી ફલાઈટમાં આવનાર ગુજરાતી મુસાફરો માટે કવોરન્ટાઇન બાબતે સુાધારો બહાર પાડવામાં આવેલો છે. જે અન્વયે ફરીથી સરકારી...

સોમવારથી કાળા ડુંગરે ગુરૃ દત્તાત્રેયજીના મંદિરના દરવાજા દર્શનાર્થીઓ માટે ખુલશે

સીમા પરનું કાળા ડુંગર ઉપર બિરાજતા ગુરૃ દત્તાત્રયનું મંદિર સરકારની ગાઈડલાઈન મુજબની શરતો સાથે શ્રધૃધાળુ ભક્તોના દર્શનાર્થે તા. ૮-૬ સોમવારાથી...

રશિયામાં 20 હજાર ટન ડીઝલ ઢોળાયા બાદ નદીનું રંગ બદલાઈને લાલ થયું

રશિયાના સાઈબેરિયામાં એક પાવર પ્લાન્ટમાંથી 20 હજાર ટન ડીઝલ ઢોળાયા બાદ નદીનું રંગ લાલ થઈ ગયું છે. ઓઈલ લીક થયા...

માસ્ક પહેરવાનું કહ્યું તો ઈસમ 2 પોલીવાળાને મારવા લાગ્યો, ગુનો દાખલ કરાયો

રાજસ્થાન: કોરોના મહામારીના ફેલાવા વચ્ચે તેને રોકવા માટે અને તેના પર કાબૂ મેળવવા માટે સોશિયલ ડિસ્ટન્સિંગ અને માસ્ક બહુ જ...

સ્કૂલો ખોલવાનો નિર્ણય ઈઝરાયલને પડ્યો ભારે: ૩૦૧ બાળકો અને સ્કૂલ સ્ટાફને કોરોના

તેલઅવિવ, તા.૫: ટાઈમ્સ ઓફ ઈઝરાયલની રિપોર્ટ મુજબ, સ્કૂલ ખોલ્યા બાદ દેશમાં ૩૦૧ વિદ્યાર્થીઓ અને શિક્ષકો કોરોના સંક્રમિત મળી આવ્યા છે.ઈઝરાયલ...