Month: July 2020

કરછ માં આજે વધુ ૨૪ કોરોના પોઝીટીવ કેસ નોંધાયા કુલ આંક ૪૦૨ થયું

કરછ જિલ્લા માં કોરોના નો મહાવિસ્ફોટ આજે વધુ ૨૪ કેસ નોંધાયા.દરરોજ વધતાં જતાં કરછ માં કોરોનાના કેસો કરછ વાસીઓ માટે...

ઝુરા ગામે રહેણાંક વિસ્તારમાં આવેલ જોખમી મોબાઈલ ટાવર અન્યત્ર ખસેડવા માંગ

ભુજ તા. 23          ભુજ તાલુકાના ઝુરા ગામે વોર્ડ નં. 1 માં રહેણાંક વિસ્તારની વચ્ચે આવેલો જોખમી મોબાઈલ ટાવર રહેણાંક...

કોરોના પોઝીટીવ ૫ દર્દીઓને કોઈ લક્ષણો ન જણાતા સુરેન્દ્રનગર સ્થિત કોવિડ હોસ્પિટલમાંથી રજા અપાઈ

સુરેન્દ્રનગર મહાત્મા ગાંધી સ્મારક જનરલ હોસ્પિટલના મુખ્ય જિલ્લા તબીબી અધિકારીશ્રીની એક અખબારી યાદીમાં  જણાવ્યા પ્રમાણે સુરેન્દ્રનગર શહેરના વતની અંબાપ્રસાદ દવે,...

વડવા.બ. ના કોપોરેટર શ્રી રહીમભાઇ કુરેશી ની ગ્રાન્ટ મા થી વડવા તલાવડીમાં પેવીંગ બ્લોક રોડ નું ખાત મુહુર્ત કરવામાં આવ્યું

ભાવનગર શહેર ના કુંભારવાળા વડવા.બ.ના કોર્પોરેટર શ્રી રહીમભાઇ કુરેશી ની ગ્રાન્ટ માં થી વડવા તલાવડીમાં પેવીંગ બ્લોક રોડ નું ખાત...