વડવા.બ. ના કોપોરેટર શ્રી રહીમભાઇ કુરેશી ની ગ્રાન્ટ મા થી વડવા તલાવડીમાં પેવીંગ બ્લોક રોડ નું ખાત મુહુર્ત કરવામાં આવ્યું

ભાવનગર શહેર ના કુંભારવાળા વડવા.બ.ના કોર્પોરેટર શ્રી રહીમભાઇ કુરેશી ની ગ્રાન્ટ માં થી વડવા તલાવડીમાં પેવીંગ બ્લોક રોડ નું ખાત મુહુર્ત કરવામાં આવ્યું હતું તેમાં ભાવનગર કૉંગ્રેસ સમિતી ના પ્રમુખ શ્રી પ્રકાશ વાઘાણી શ્રી રહીમભાઇ શ્રી હિંમત ભાઇ મેણીયા મહેન્દ્ર સિંહ ગોહીલ ( મહાદેવ પાન ) .મુકેશ ભાઇ.વડવા બ.વોર્ડ પ્રમુખ જયદિપ સિંહ ગોહીલ તથા વિસ્તાર ના રહીશો હાજર રહ્યા હતાં અને રહીમભાઇ કુરેશી નો આભાર વ્યકત કર્યો હતો

એજાદ સેખ રીપોર્ટર