કરછ માં આજે વધુ ૨૪ કોરોના પોઝીટીવ કેસ નોંધાયા કુલ આંક ૪૦૨ થયું
કરછ જિલ્લા માં કોરોના નો મહાવિસ્ફોટ આજે વધુ ૨૪ કેસ નોંધાયા.દરરોજ વધતાં જતાં કરછ માં કોરોનાના કેસો કરછ વાસીઓ માટે ચિંતા સર્જી રહ્યા છે.