અબડાસા ના જખૌ બંદર પર 1,જૂનથી માછીમારી ની સીઝન શરૂ ગુજરાત ના દરેક જીલ્લા થી બસોનું આગમન થયું પરંતુ તે માછીમારો નું કોઈ ચેકિંગ કરવામાં આવતા જ નથી