માધાપરના શિવમ પાર્ક સોસાયટીમાંથી ક્રિકેટ મેચ પર સટ્ટો રમાડતા ઈસમને ક્રિકેટ સટ્ટાની સામગ્રી સાથે પકડી પાડતી ક્રાઇમ બ્રાન્ચ પશ્ચિમ કચ્છ ભુજ
પોલીસ મહાનિરીક્ષકશ્રી જે.આર મોથલિયા સાહેબ સરહદી રેન્જ ભુજ તથા પોલીસ અધિક્ષકશ્રી સૌરંભ સિંઘ સાહેબ પશ્ચિમ કચ્છ ભુજ નાઓએ દારૂ-જુગારની બદી...