વન્યપ્રાણી સપ્તાહ-૨૦૨૧ અંતર્ગત પશ્ચિમ કચ્છમાં બીચ સફાઇ પ્રોગ્રામ, ચિત્ર સ્પર્ધા, વકૃત્વ સ્પર્ધા વિવિધ કાર્યક્રમો યોજાયા
ભુજ, મંગળવારઃ બીચ સફાઈ કાર્યક્રમ અંતર્ગત કચ્છ પશ્ચિમ વન વિભાગ હસ્તક આવેલ માંડવી રેન્જના સ્ટાફ દ્વારા માંડવી દરિયાકિનારે પ્લાસ્ટિક રીમુવલ...