ભારતીય બનાવટની ઇંગ્લીશદારૂની ૨૦૦ બોક્ષ (ર૪૦૦ નંગ) નો ગણનાપાત્ર કેશ શોધી કાઢતી મુંદરા પોલીસ

મહે. પોલીસ મહાનિરીક્ષક જે.આર.મોથલીયા સાહેબ સરહદી રેન્જ ભુજનાઓ તથા પોલીસ અધિક્ષક સૌરભસીંઘ સાહેબ, પશ્ચિમ કચ્છ-ભુજનાઓ તરફથી જીલ્લામાં પ્રોહી જુગારની બદી નેસ્ત-નાબુદ કરવા પ્રોહીબીશનની સ્પેશીયલ ડ્રાઇવનું આયોજન કરેલ હોઇ, જે અંગે કેશો કરવા નાયબ પોલીસ અધિક્ષક જે.એન.પંચાલ સાહેબ ભુજ વિભાગ ભુજ નાઓએ કામગીરી કરવા સુચના આપેલ હોઇ, જે આધારે પોલીસ ઇન્સ્પેકટર એમ.આર.બારોટ સા. મુંદરા પોલીસ સ્ટેશન નાઓ તથા મુંદરા પોલીસ સ્ટાફના માણસો પેટ્રોલિંગમાં હતા તે દરમ્યાન એ.એસ.આઈ દિનેશભાઈ મનુભાઈ ભટ્ટી તથા પોડન્સ, હરજીભાઇ દેવાધભાઇ ગઢવી નાઓને સંયુકત બાતમી હકિકત મળેલ કે, ભુજપુર ઓ.પી. વિસ્તારના નવીનાળ ગામની સિમ વિસ્તારમાં ઇંગ્લીશદારૂની ગાડીનુ કટીંગ થનાર છે. તેવી ચોકકસ અને ભરોસાપાત્ર બાતમી હકિકત મળતા જે હકિકત આધારે બાતમી વાળી જગ્યાએ રેઇડ કરતા નીચે મુજબનો પ્રોહી મુદામાલ મળી આવતા કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે.
આરોપૌઓ
૧. ટ્રક નં જીજે.૧૨.વાય ૭૯૪૫ વાળીનો ચાલક
૨. ઇંગ્લીશ દારૂ મંગાવનાર ઇસમ
૩। ઇંગ્લીશ દારૂ સપ્લાય કરનાર ઇસમ
કબ્જે કરેલ મૃદઃમાલ_:-
(૧) ભારતીય બનાવટનો ઇંગ્લીશદારૂની મેકડોલ્સ નં-૦૧ વ્હિસ્કી ફોર સેલ ઇન હરીયાણા લખેલ ૭૫૦ એમ.એલ.ની બોટલો નંગ-૨૪૦૦ જેની કિં.રૂ ૯,૦૦,૦૦૦/-
(૨) ટ્રક નં જીજે.૧ર.વાય ૭૯૪૫ જેની કિં.રૂ. ૬,૦૦,૦૦૦/-
(૩) નોકીયા કંપનીનો સાદો મોબાઇલ ફોન કિં.રૂ. ર૦૦૦/-
એમ ફુલ્લે કે,ર.૧૫.૦ર.ઈછઇ “- તે મહામ, કખ્જે કરેલ છે.
આ કામગીરી કરનાર પોલીસ કર્મચારીઓ :-
આ કામગીરીમાં પોલીસ ઈન્સ્પેકટર એમ.આર.બારોટ સા. તથા એ.એસ.આઇ દિનેશભાઇ મનુભાઇ ભટ્ટી તથા પો.હેડ કોન્સ. રવજીભાઇ ગોવિંદભાઇ બારડીયા તથા પો.હેડ કોન્સ. જયંતીભાઇ બાબુજી માજીરાણા તથા પો.હેડ કોન્સ. મહાવિરસિંહ ધર્મેન્દ્રસિંહ જાડેજા તથા પો.હેડ કોન્સ. મહિપતસિંહ વજુભા વાઘેલા તથા પો.હેડ કોન્સ. ભીમશીભાઇ હરશીભાઇ ગઢવી તથા પો.કોન્સ. હરજીભાઇ દેવાંધભાઇ ગઢવી તથા પો.કોન્સ. મથુરજી બચુજી કુડેચા નાઓ જોડાયા હતા.