કંડલાના વેસ્ટગેટ થી પસાર થતા ટ્રેઈલરે અપ કરેલી ટ્રોલી નીચી કર્યા વિના પસાર થતાં ટક્કરથી છત પડી ભાંગી, તો બીજી ઘટનામાં જેટી નં.16 પર હુક્ક છુટતા હિટાચી પટકાયું
copy image copy image દિનદયાલ પોર્ટ ઓથોરિટીમાં ગત રોજ બે જુદા જુદા અકસ્માતની ઘટનાઓ બનવા પામી હતી. સદભાગ્યે બંને બનાવોઓમાં...