Month: July 2023

હવેથી અંજાર, ગાંધીધામ, રાપર અને ભચાઉ તાલુકાના લોકોના વાહનોને GJ-39 તરીકે નવી ઓળખ મળશે

કચ્છ જિલ્લામાં મોટરીંગ પબ્લિકને ત્વરીત અને ઝડપથી નજીકના સ્થળેથી સેવાઓ મળી રહે તેવા ઉમદા હેતુથી સરકારશ્રી દ્વારા અત્યાધુનિક સહાયક વાહનવ્યવહાર...

ભુજ 36 ક્વાટર્સ નજીક તુફાન તથા કાર વચ્ચે અકસ્માત સર્જાયો: સદભાગ્યે કોઈ જાનહાનિ નહિ

આ અંગે લાકડીયામાં રહેતા મગન જેસા કોલીએ ફરિયાદ નોંધાવતાં જણાવ્યુ હતું કે, તેઓ ગઈ કાલે સવારે પોતાની માલીકીની તુફાન ગાડી...

ભુજમાં ડિટેઈન કરાયેલ વાહન છોડવા મુદ્દે પોલીસને અપાઈ ધમકી

ભુજમાં ડિટેઈન કરાયેલા વાહનને છોડાવવા આવેલા શખ્સોએ પોલીસ કર્મચારી સાથે મારકૂટ કરી સસ્પેન્ડ કરાવી દેવાની ધમકી આપી હોવાની ફરિયાદ પોલીસ...

પ્રોહીબિશનનો ગણનપાત્ર કેસ શોધી કાઢતી નલીયા પોલીસ

 નલિયા પોલીસ પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન તેમને ખાનગી રાહે ચોક્કસ બાતમી મળી હતી કે, ધ્રુફી નાની ગામમાં રહેતા ખુમાનસિંહ દેવાજી...

ગાંધીધામ ખાતે આવેલ ગળપાદર ગામમાં પાણી વચ્ચે વૃક્ષ પર ફસાયેલા ત્રણ લોકોને સલામત બહાર કાઢી લેવાયા

ગાંધીધામ ખાતે ગત દીવસે પડેલા ભારે વરસાદ ના કારણે ગાંધીધામના ગળપાદર ગામના જગન્નાથ મંદિર પાસે આવેલા વિસ્તારમાં મોટા પ્રમાણમાં પાણી...