Month: August 2023

ગાંધીધામના વેપારી સાથે લાખોની છેતરપિંડી : પોલીસ મથકે નોંધાઈ ફરિયાદ

ગાંધીધામના વેપારી સાથે 14 લાખની છેતરપિંડી થતાં એ-ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાવવામાં આવેલ છે. મળેલ માહિતી અનુસાર ગાંધીધામના વેપારીએ રૂ.30...

નકલી ભરતી થી સાવધાન.. એરપોર્ટ ઓથોરિટી ઓફ ઇન્ડિયાના ભરતી કરનાર નકલી અધિકારીઓ બજારમાં ફરી રહ્યા છે.. ઉમેદવારોએ સાવધાન રહેવું

એ જાણવા મળેલ છે કે અનૈતિક તત્ત્વો/છેતરપિંડીવાળાઓ/દલાલો(એજન્ટો દ્વારા તેમની ખોટી ઓળખ બનાવી પોતાને એરપોર્ટ ઓથોરિટી ઓફ ઇન્ડિયા (AAI)ના ભરતી કરનાર...

અંજાર ખાતે આવેલ વરસાણાની કંપનીની કોલોનીમાં કામદારે ફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું

અંજાર ખાતે આવેલ વરસાણા ગામના  સીમ વિસ્તારમાં આવેલ ઇસ્પાત કંપનીની લેબર કોલોનીમાં રહેતા કામદારે પોતાની ઓરડીમાં જ ફાંસો ખાઇ પોતાનું...

રક્ષાબંધન : પરંપરાગત રક્ષાપર્વ પર દેશ સાથે નાની બહેનુના વિશ્વાશનું અનોખુ બંધન, જખૌ બોર્ડર પર ઉત્થાન દ્વારા 46 વર્ધ્યાથીનીઓ સાથે ઉજવણી

અદાણી ફાઉન્ડેશન અને અદાણી ગ્રીન એનર્જી લીમીટેડ દ્વારા ચાલતા ઉત્થાન પ્રોજેકટ અંતર્ગતવરક્ષાબંધનની ઉજવણીના કરવામાં આવી હતી. રક્ષાબંધન એ એક એવો...

અદાણી ફાઉન્ડેશન અને અદાણી ગ્રીન એનર્જી દ્વારા લખપતમાાં આરોગ્ય કેમ્પ યોજાયાઆયુષ્યમાન કાડડ, તબીબી સારવાર અને પશુધનને રસીકરણ કરાયુાં

અદાણી ફાઉન્ડેશન અને અદાણી ગ્રીન એનર્જીના સંયુક્ત ઉપક્રમે મુંદ્રામાં અનેકવિધ સેિાકાર્યો થઈ રહ્યા છે.તાજેતરમાં લખપત તાલુકાના ગામોમાં વિદદિસીર્ય કેમ્પનું આર્યોર્જન...