રક્ષાબંધન : પરંપરાગત રક્ષાપર્વ પર દેશ સાથે નાની બહેનુના વિશ્વાશનું અનોખુ બંધન, જખૌ બોર્ડર પર ઉત્થાન દ્વારા 46 વર્ધ્યાથીનીઓ સાથે ઉજવણી
અદાણી ફાઉન્ડેશન અને અદાણી ગ્રીન એનર્જી લીમીટેડ દ્વારા ચાલતા ઉત્થાન પ્રોજેકટ અંતર્ગતવ
રક્ષાબંધનની ઉજવણીના કરવામાં આવી હતી. રક્ષાબંધન એ એક એવો તહેવાર છે જે ભાઈઓ અને બહેનો વચ્ચેના
પ્રેમ અને સંરક્ષણના બંધનની ઉજવણી કરે છે. આ વર્ષે, ઉત્થાન સીમા સુરક્ષા દળ (બીએસએફ) ના બહાદુર
સૈનનકોના સન્માન માટે એક નવશેર્ષ કાર્ગક્રમનું આર્ોજન કર્ુું હતું, જેઓ આપણા દેશની સરહદોની રક્ષા કરે છે. 30
ઓર્સ્ટ 2023ના રોજ મુન્રા માંડવી તાલુકાની પાંચ શાળાઓની 46 બાળકીઓ જખૌ ખાતે બીએસએફ કેમ્પની
મુલાકાત લઇ જવાનોને રાખડી બાંધી હતી. નવધ્ર્ાથીઓ બહાદુર જવાનોની સેવા અને બનલદાન માટે કૃતજ્ઞતા અને
પ્રશંસા પણ વ્ર્ક્ત રી હતી. આ પ્ર્ર્ાસથી નાર્નરકો અને સુરક્ષા દળો વચ્ચેના સંબંધો મજબૂત થશે અને
નવદ્યાથીઓમાં દેશભનક્ત અને આદરની ભાવના વધશે.
રક્ષાબંધન ના પાવન પવવનનનમતેઆર્જ રોર્જ દેશની સુરક્ષા નું સુકાન સંભાળતા અનેસરહદો ની રક્ષા કરતા
બી.એસ.એફ. (BSF) ના વીર ર્જવાનો અનેપોલીસ ના ર્જોવાનો નેઅદાણી ગ્રીન એનર્જી ની ફેનમલી દ્વારા રાખડી
બાંધી મીઠું મોઢું કરવી ઉર્જવણી કરવામાં આવી હતી ર્જેમાં અદાણી ગ્રીન એનર્જી ખાવડા ના પ્રોર્જેક્ટ હેડ વમાવ
સાહેબ સહપનરવાર હજાર રહ્યા હતા.
અત્રે ઉલ્લેખનીર્ છે કે અદાણી ફાઉન્ડેશન અંતર્વત 2018 થી ચાલતા ઉત્થાન પ્રોર્જેક્ટનેઆર્જેનવશેષ
પનરચર્ની ર્જરૂનરયાત નથી રહી. કારણકેઉત્થાન પ્રોર્જેક્ટ દ્વારા મુંરા અને માંડવી તાલુકાનાં ગ્રામ્ય સ્તરેશૈક્ષનણક
ર્જરૂનરયાતો પૂરી થતાંઆપ્રોર્જેક્ટ અનેતેની સાથેર્જોડાયેલા દરેક સહાયકોએ ર્ામ લોકોના તેમર્જ શાળા પનરવારના
હૃદય જીતવાના પૂરતા સફળ કયાવ છે. અદાણી ફાઉન્ડેશન દ્વારા નશક્ષણ, આરોગ્ર્, પર્ાગવરણ અનેગ્રામીણ
માળખાર્ત સુનવધાઓના ક્ષેત્રોમાં સામાનજક કલ્ર્ાણ અનેસામુદાનર્ક નવકાસનેપ્રોત્સાહન આપવા માટેહાથ
ધરવામાંઆવેછે. ખાસ કરીનેનશક્ષણમાંઆંર્ણવાડી થી લઈનેહાઈસ્કૂલ સુધી ઉત્થાન પ્રોજેક્ટ દ્વારા બાળકોનેઅને
શાળાનેનવનવધ લાભ મળેછે. ઉત્થાન, 69 પ્રાથનમક શાળા અને 8 માધ્ર્નમક શાળાઓમાંસતત નવાં કાયવક્રમો અને
ઉત્સાહ વધવક કાયવશૈલી સતત આ પ્રોર્જેક્ટની માંર્ વધારી રહી છે.
દર વર્ષગની જેમ ઉત્થાન દ્વારા આ વર્ષગ પણ રક્ષાબંધની ઉજવણી કાઇક અનોખી રીતે થાર્ તે માટે આ વષે
રક્ષાબંધન નનનમત્તેદરેક શાળાઓમાં શાળાકીય કાયવક્રમો સાથેમુન્રા માંડવી તાલુકાની પાંચ શાળાની 46 દીકરીઓ
ઉથાનના કાયવક્રમ અંતર્વત ર્જખાઉ નસ્થત બીએસએફ કેમ્પના ર્જવાનોનેરાખડી બાંધી દેશ રક્ષાના કાયવબદલઆભાર
વ્યક્તકર્ો હતો.આકાયવક્રમનો મુખ્ય હેતુબાળકોનેર્જવાનો કઈ પનરનસ્થનતમાંદેશ રક્ષામાટેકનટબદ્ધ છેતેસમજાય
તેમ ર્જ આપણા વીર ર્જવાનોનેર્જેપનરવારથી દૂર છેતેઆ દીકરીઓ દ્વારા બંધાતી રાખડીઓમાંપોતાની બહેનોની
લાર્ણી અનુભવી શકેએ હતું. ઉત્થાન સતત આવા કાયવક્રમો દ્વારા બાળકોના માનનસક અનેઆંતનરક નવકાસને
મહત્વઆપેછેઅનેસતત શૈક્ષનણક સ્તર ગ્રામ્ય સ્તરેઊં ચુંઆવેએ લક્ષ્ય સાથેકાયવરત છેઅનેસદા રહેશે. આ ઇવેન્ટ
ગ્રામીણ નવસ્તારોમાં છોકરીઓના નશક્ષણ અનેસશનક્તકરણનેપ્રોત્સાહન આપવાના ચાલુપ્રર્ત્નોનો એક ભાર્
છે. ઉત્થાન માને છે કેદરેક છોકરીમાં તેના સપના પ્રાપ્ત કરવાની અનેસમાજમાં ફાળો આપવાની સંભાવના હોર્
છે. નવદ્યાથીઓ સાથેતેમની સાંસ્કૃનતક અનેસામાનજક જાર્ૃનતનેસમૃદ્ધ બનાવવા માટેમનહનામાં બેવાર અનન્ર્
રીતેનવનવધ તહેવારો અનેપ્રસંર્ોની ઉજવણી પણ કરીએ છીએ.
વષવ દરનમયાન આવતા નવનવધ તહેવારો શૈક્ષનણક કાયવક્રમમાં ઉત્થાન સહાયકો ર્જોડાયેલા રહી નવીન
કાયવક્રમો ર્ોઠવતા રહેછે. ર્ત વષેરક્ષાબંધનના નદવસેઇકો ફ્રેન્ડલી રક્ષાબંધનની ઉર્જવણી સહાયકોએ શાળા
પનરવારનેનવદ્યાથીઓની મદદથી ખૂબ સફળતાપૂવવક ઉર્જવી ર્જેઅંતર્વત કુ દરતી સંસાધનો ર્જેમકેમાટી, નાનરયેળની
છાલ, ઉન, દોરા, ફુલ, પાન, અનાર્જ વર્ેરેના ઉપયોર્થી બાળકોએ સુંદર રાખડીઓ બનાવી વૃક્ષોનેબાંધી પ્રકૃ નત
પ્રેમનુંસુંદર ઉદાહરણ પૂરં પાડી પોતેબાંધેલ રાખડીવાળા વૃક્ષોનેસાચવવાની ર્જવાબદારી પણ નાના ભૂલકાઓદ્વારા
લેવામાંઆવી હતી. અનેતેના દ્વારા પ્રકૃ નત રક્ષણના ઉત્થાનના આશયે પ્રથમ ચરણને પાર કયુું
