Month: November 2023

દિવાળીના દિવસોમાં પડાણાના લાકડાના બેન્સામાં અચાનક આગની જવાળાઓ ફાટી નીકળી

દિવાળીના દિવસોમાં પડાણાના લાકડાના બેન્સામાં અચાનક આગની જવાળાઓ દેખાતા દોડધામ મચી હતી. ગત તા.6/11ના 10.30 વાગ્યાના અરસામાં પડાણામાં આવેલ તિરૂપતી...

દિવાળીના ભડાકા ઘરમાં પહોંચ્યા : ગાંધીધામ ખાતે આવેલ કિડાણાના એક મકાનમાં આગ ભભુકી ઉઠતા દોડદામ મચી

copy image દિવાળીના ભડાકા ઘરમાં પહોંચી ગયા હોય તેમ ગાંધીધામ ખાતે આવેલ કિડાણાના એક મકાનમાં ફટાકડા ફૂટાની સાથે આગ ભભુકી...

મોટી વિરાણી ના મફતનગર મા મોડી રાત્રે ઉભેલી ટ્રક નો કોઈક કાચ તોડી ને ગાડી ને નુકસાન પોચાડીયુ હતુ

ગરીબોનાં ઝુંપડે ઝુંપે જઇ માનવજ્યોત દ્વારા ૫૦૦ પેકેટ મીઠાઇ પેકેટ વિતરણ કરાયા

અંજારના મેઘપર બોરીચી માં અપહરણ થયેલાં ૧૯ વર્ષિય યુવક યશ નો કોઈ અતોપત્તો મળ્યો નથી

શ્રી અખિલ કચ્છ ગણેશ સેવક સાર્વજનિક ટ્રસ્ટ દ્વારા આયોજિત પાંચમો સમૂહ લગ્ન મહોત્સવ 2023

દિવાળીની ખરીદી કરવા જઈ રહેલા સિનુગ્રાના યુવાન માટે આ દિવાળી અંતિમ બની

અંજારમાં આવેલ સિનુગ્રા પાસે બે બાઈક અથડાતાં અકસ્માત સર્જાયો હતો જેમાં સિનુગ્રાના યુવાનનું મોત થયું હતું. આ બનાવ અંગે મળેલ...

 ગાંધીધામના જવાહરનગરમાં કંપનીમાં કામ કરતી વેળાએ પડી જતાં એક યુવાનનું મોત

ગાંધીધામના જવાહરનગરમાં કામ કરતી વેળાએ પડી જતાં એક યુવાનનું મોત થયું હતું. આ બનાવ અંગે મળેલ માહિતી અનુસાર આ બનાવ...