Year: 2024
સાંતલપુર મા મીઠાની આડમાં ગેરકાયદેસર કેમિકલ બનાવતી ફેક્ટરી હોવાનો દાવો
https://www.youtube.com/watch?v=Er0DKyE9hvQ
`દારૂ વેચશ’ તેમ કહી મેઘપરમાં બે શખ્સો યુવાનને પોલીસ મથકે લઇ ગયા
અંજારના મેઘપર બોરીચી નજીક નવકાર ઇન્ડસ્ટ્રીઝ સામે એક યુવાનને `તું દારૂ વેંચે છે' કહી તેને દારૂનો કોથળો પકડાવી પોલીસ મથકે લઇ જવાયો હતો. આ પ્રકરણમાં બે શખ્સો વિરુદ્ધ અપહરણ સહિતની કલમો હેઠળ ગુનો નોંધાયો હતો. સામે પક્ષે યુવાન વિરુદ્ધ દારૂનો ગુનો દર્જ કરાયો હતો. અંજારના વિજયનગરમાં રહેનાર ફરિયાદી પોતાના કૌટુંબિક ભાઇના ઘરે મેઘપર બોરીચીમાં લખુબાપાનગરમાં `દારૂ વેચશ' તેમ કહી ગયો હતો. સાંજના ભાગે આ બંને નવકાર ઇન્ડસ્ટ્રીઝ કંપની સામે બેઠા હતા. ત્યારે શખ્સ ચા લેવા ગયો હતો. બે શખ્સો ત્યાં આવી `તું દારૂ વેંચે છે' તેમ કહી આ યુવાનને માર મારી બાઇકમાં બેસાડી દારૂનો કોથળો તેના હાથમાં આપી અંજાર પોલીસ મથકે લઇ ગયા હતા આ બંને વિરુદ્ધ પોલીસે અપહરણ સહિતની કલમો હેઠળ ગુનો નોંધ્યો હતો. બીજી બાજુ આ બંનેએ યુવાનને પોલીસ મથકે રજૂ કરતા શખ્સ વિરુદ્ધ દેશી દારૂ અંગે ગુનો નોંધાયો હતો. જેમાં એક આરોપી નાસી ગયો હતો. બંને કેસમાં આગળની તપાસ પોલીસે હાથ ધરી છે.
ભચાઉના ચાંદરોડી-જૂના કટારીયાની 3 પવનચક્કીમાં તોડફોડ સાથે દોઢ લાખની માતાની ચોરી
copy image વાગડ પંથકમાં પવનચક્કીમાં ચોરીની ઘટનાઓ વધી રહી છે ત્યારે ભચાઉમાં ચાંદરોડી અને જૂના કટારીયાની 3 પવનચક્કીમાં તોડફોડ સાથે...
ભુજની અંદર લગાડવામાં આવશે લાઈટના થાંભલા
https://www.youtube.com/watch?v=kbgJOjH7DxQ
મોરબીના ટીંબડી પાટિયા પાસેથી શંકાસ્પદ યુરીયા ખાતરનો જથ્થો ઝડપાયો
https://www.youtube.com/watch?v=atSxC3NEc84
રાપરના રામવાવ મા મહિલા ગુમ થતાં રજૂઆત કરાઈ
https://www.youtube.com/watch?v=-yuANISBLpk
મીઠીરોહરની ઈલીયાસ કંપનીમાં કલર કામ કરતાંયુવાનનું નીચે પટકાતાં યુવાનનું મોત
copy image ગાંધીધામના મીઠીરોહરમાં આવેલી ઈલીયાસ કંપનીમાં કલર કામ કરી રહેલા યુવાન નીચે પટકાતા તેનું મોત નિપજ્યું હતું.ગાંધીધામના બી ડિવિઝન...