અમદાવાદ ખાતે આવેલ બાવળાની કંપનીમાં બન્યો રુવાંડા ઊભા કરી દેનારો બનાવ : ટ્રેકટરની ટ્રૉલી નીચે આવી જતાં 2 વર્ષીય બાળકનું મોત
copy image અમદાવાદ ખાતે આવેલ બાવળાના કલ્યાણગઢમાં આવેલ કંપનીમાં ટ્રેક્ટરની ટ્રોલી નીચે આવી જતાં બે વર્ષીય બાળકનું કમકમાટી ભર્યું મોત...