ભચાઉ ખાતે આવેલ લગધીર ગઢના એક રહેણાંક મકાનમાંથી 69 હજારના દારૂ સાથે એક શખ્સ પોલીસના સકંજામાં
copy image ભચાઉ ખાતે આવેલ લગધીર ગઢના એક રહેણાંક મકાનમાંથી 69,600ના અંગ્રેજી શરાબ સાથે એક શખ્સને ઝડપી પાડવામાં આવેલ હતો. આ મામલે સૂત્રો દ્વારા મળેલ માહિતી અનુસાર...