Month: April 2024

ગાંધીધામ તાલુકામાં મતદાર કાપલી વિતરણ સાથે ડોર ટુ ડોર સંપર્ક કરી મતદાન જાગૃતિ પ્રવૃતિ કરાઈ

કેન્દ્રીય રેલવે અને સંચાર મંત્રીશ્રી અશ્વિની વૈષ્ણવની ઉપસ્થિતીમા”પોરબંદર યુવા સંવાદ”કાર્યક્રમ યોજાયો

શ્રી ગુડથર મતિયા દેવે જતા પદ યાત્રીઓ માટે જગજીવન નગર મહેશ્વરી સમાજ દ્વારા સેવા કેમ્પ યોજાયો

શ્રી માતંગપંથી સેવા સમિતિ મહેશ્વરી નગર દ્વારા ગુડથર મતિયા દેવે પગપાળા જતા યાત્રાળુઓ માટે સેવા કેમ્પ

ભરૂચ રેલવે પોલીસે ચેકીંગ દરમિયાન રૂ.૨૭ લાખ રોકડા સાથે દાહોદના એક ઈસમને ઝડપી પાડ્યો, અંકલેશ્વરના એક વેપારીને રૂપિયા આપવા માટે આવ્યો હતો

રોકડ રકમ સાથે ઝડપી પાડ્યો હતો.પોલીસે તેની ૪૧(૧) ડી મુજબ ધરપકડ કરી ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.જેમાં આ...

દારૂની મહેફિલ જમાવી દારૂ પિતા ચાર ઈસમોને પકડી પાડતી ગાંધીધામ એ ડિવિઝન પોલીસ

copy image ગાંધીધામ પોલીસ સ્ટાફ પેટ્રોલિંગમા હતા. તે દરમિયાન ફરતા ફરતા તેઓ બેંકિંગ સર્કલ પાસે આવતા તેઓને ખાનગી રાહે બાતમી...

કિડાણાની સીમમાં આવેલા મીઠાનાં કારખાનાંમાં રમતાં રમતાં અર્થિંગના ખીલાને અડી જતાં 12વર્ષીય કિશોરીનું  મોત 

copy image કિડાણાની સીમમાં આવેલા મીઠાનાં કારખાનાંમાં રમતાં રમતાં અર્થિંગના ખીલાને અડી જતાં 12વર્ષીય કિશોરીનું  મોત થયું હતું.  કિડાણાની સીમમાં આવેલા  મીઠાના કારખાનામાં ગઇકાલે ઢળતી બપોરે આ ઘટના બની હતી. કારખાનામાં મજૂરી કરતા કાકા પાસે બાળકી  આવી હતી, જ્યાં તે રમતી હતી. રમતાં રમતાં તે જમીનમાં દાટેલા અર્થિંગના ખીલાને ઉપાડવા જતાં તેને વીજશોક લાગ્યો હતો. ગંભીર રીતે ઘવાયેલ આ બાળકીને હોસ્પિટલ ખસેડતા ફરજ પરના તબીબે  મૃત જાહેર કરી હતી. બનાવ અંગે પોલીસે નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે