કેરા ગામના વાડિવિસ્તારમાં ગંજીપાના વડે જુગાર રમતા ચાર જુગાર પ્રેમી પોલીસના સકંજામાં
copy image ભુજ તાલુકાના કેરાના વાડીવિસ્તારમાં ઢળતી સાંજે ગંજીપાના વડે જુગાર રમતા ચાર જુગાર પ્રેમીઓને પોલીસે ઝડપી પાડયા હતા. સાંજે સાત વાગ્યાની આસપાસ કેરા ગામે પિયાવા વિસ્તારમાં શખ્સની વાડીની વચ્ચે ખુલ્લામાં ગંજીપાના વડે જુગાર રમતા ચારે શખ્સને રોકડા રૂા....