વાગડ પંથકમાં બાબાસાહેબ આંબેડકરની ની ૧૩૩મી જન્મ જયંતીની ઉજવણી કરાઇ
https://www.youtube.com/watch?v=Vwe0qF_zxmM
https://www.youtube.com/watch?v=Vwe0qF_zxmM
ટ્રેલર હાઈ વોલ્ટેજ વિજલાઈનને અડી ગયું જેથી ટ્રેલર ચાલકને વીજ કરંટ લાગ્યો હતો ગઈકાલે બપોરે ટ્રેલર પલ્ટી મારી ગયું ટ્રેલર...
શહેરમાં પાણીનો પ્રશ્ર આકરાં પ્રમાણમાં થયો હોય ત્યારે પાણીના કકળાટને લઈને શનિવારથી અડધી રાતે બોરવેલ ચાલુ કરવાના મુદ્દે નગરસેવકે નગરપાલિકાના કર્મચારી પર હુમલો કરી ફરજમાં રુકાવટ કર્યાની પોલીસ ફરિયાદ નોંધી હતી. રવિવારે રાત્રીના એકાદ વાગ્યે ફાયર સ્ટેશનની બાજુમાં ભુજિયા ટાંકા પાસે થયેલા આ હુમલા અંગે બી-ડિવિઝન પોલીસ મથકે નગરપાલિકામાં વોટર સપ્લાય એન્જિનીયર તરીકે ફરજ બજાવતા કર્મચારીએ નોંધાવેલી ફરિયાદ મુજબ કુકમા સમ્પની લાઈન ચાલુ કરીને ભુજિયા સમ્પ પાસે ટીમ સાથે આવતા આરોપીએ ગોરે સેનેટરી ટાંકા પર આવેલો બોરવેલ હમણા ચાલુ કરવા કહ્યું હતું. ફરિયાદીએ કહ્યું કે,કુકમા સમ્પથી ભુજિયા સમ્પ સુધી પાણી આવે તેની રાહ જોઈ રહ્યા છીએ. એક-બે દિવસમાં બોરવેલ ચાલુ કરી દેશું. આથી આરોપીએ તેના વિસ્તારમાં મોટરો ચાલુ રાખવાનું કહી ફરજમાં રુકાવટ કરી ગાળા-ગાળી કરીને જાન લેવા હુમલો કરી માર મારી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. ભુજિયાનો ટાંકો 10થી 1પ ફૂટ ઊંચો અને તેની આજુ-બાજુ પથરાળ છે. આવા માર ધક્કાથી ફરિયાદી પડી જાત તો તેની શું હાલત થાત તેવી દહેશત પણ ફરિયાદમાં લખાવી છે. ઉપરાંત આરોપી દારૂના નશામાં હોવાનું પણ ફરિયાદીએ જણાવ્યુ અને ફરિયાદમાં લખાવ્યા મુજબ પોલીસે ફરજમાં રુકાવટ, ધાકધમકી સહિતની કલમો તળે ગુનો દાખલ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
નવા લક્ષ્યાંકોના નિર્ધારણ અને નવા સંકલ્પ સાથે નવીન આયામો હાંસિલ કરવાની પ્રતિબધ્ધતા સાથે સમાયોજન સાંધવાઆપની વચ્ચે હું હાજર થયો છું....
copy image નુંધાતડમાં ડમ્પરે ગામના બાઈક ચાલકને અડફેટે લેતાં ગંભીર ઈજાના પગલે તેનું મોત થયું હતું યુવક બાઈક લઈ કનકપર જવા નીકળ્યો, પરંતુ ગામ મૂકે તે પહેલા કાળ નળ્યો. નુંધાતડના માર્ગ અકસ્માતમાં મોતના બનાવ અંગે કોઠારા પોલીસ મથકે મૃતકના મોટાભાઈએ નોંધાવેલી ફરિયાદ મુજબ સવારના આરસામાં તેમના નાનાભાઈ બાઈક લઈને કનકપર જઈ રહ્યાં હતા . ત્યાં તે નુંધાતડમાં રોડ ઉપર ડમ્પર જેના ચાલકે પૂર ઝડપે - બેદરકારીથી ડમ્પર ચલાવી યુવકની બાઈકને અડફેટે લઈ લીધો હતો. ચાલક અકસ્માત બાદ ડમ્પર મૂકી ભાગી ગયો હતો યુવકને માથામાં ગંભીર ઈજા થતાં તેને એમ્બ્યુલન્સ મારફત નલિયાની સરકારી હોસ્પિટલમાં...
https://www.youtube.com/watch?v=5J5dRf4wTac&t=17s
https://www.youtube.com/watch?v=v_xYYTI8Ia0&t=6s
https://www.youtube.com/watch?v=Yrzme40Cwx0
https://www.youtube.com/watch?v=B1eYV08PtLg
https://www.youtube.com/watch?v=DrDIGlQJtl0