ભુજના મદનપુરમાં માર્ગ પર ટ્રેલર પલ્ટી મારી જતાં માર્ગ બંધ થતાં લોકોને હાલાકીનો સામનો કરવો  પડી રહ્યો છે

ટ્રેલર હાઈ વોલ્ટેજ વિજલાઈનને અડી ગયું જેથી ટ્રેલર ચાલકને વીજ કરંટ લાગ્યો હતો ગઈકાલે બપોરે ટ્રેલર પલ્ટી મારી ગયું ટ્રેલર ગઈકાલ થી માર્ગ પર પડ્યું રહેતા માર્ગ બંધ થયો જેથી  લોકોને હાલાકીનો સામનો કરવો  પડી રહ્યો છે