Month: April 2024

સાળંગપુર હનુમાનજીના દર્શને ગયેલા અંકલેશ્વરના પરિવારના મકાનમાં તસ્કરો ત્રાટકયા; રૂ. 1.90 લાખના માલમત્તાની ચોરી કરી ફરાર

ભરૂચ જિલ્લાના અંકલેશ્વર શહેરના નવી દીવી રોડ પર આવેલા નર્મદા નગરમાં બંધ મકાનને તસ્કરોએ નિશાન બનાવી સોનાના ઘરેણાં મળી કુલ...

પ્રોહીબીશનનાં લીસ્ટેડ બુટલેગરને પાસા તળે અટકાયત ક૨તી લોકલ ક્રાઈમ બ્રાન્ચ તથા એ’ડીવીઝન ગાંધીધામ પોલીસ

આગામી લોકસભા ચુંટણી -૨૦૨૪ અનુસંધાને મ્હે.પોલીસ અધિક્ષક શ્રી સાગ૨ બાગમાર સાહેબ પૂર્વ કચ્છ, ગાંધીધામ નાઓ તરફથી જિલ્લામાં પ્રોહીબીશનની પ્રવૃત્તિ આચરતા...

કુરન નજીક તકદીર બેચિંગ પ્લાન્ટની સામે ટ્રેઈલર અને  ગાડી વચ્ચે થયેલા  અકસ્માતમાં એક યુવકનું ગંભીર ઈજાના પગલે મોત 

copy image તાલુકાના કુરન નજીક તકદીર બેચિંગ પ્લાન્ટની સામે ટ્રેઈલર અને  ગાડી વચ્ચે થયેલા  અકસ્માતમાં એક યુવકનું ગંભીર ઈજાના પગલે મોત નીપજયું હતું. પોલીસ દ્વારા મળતી  માહિતી અનુસાર , હતભાગી યુવક વાહન લઈને કતિરા કન્સ્ટ્રક્શનથી પાછો  આવી રહ્યો હતો ત્યારે ખાવડા તરફથી આવતા  વાહનના ચાલકે બેદરકારીપૂર્વક વાહન ચલાવી ટ્રેઈલર સાથે અથડાવ્યું હતું, જેથી ગાડીની કેબિનમાં યુવક દબોચાયો ગયો હતો. ગંભીર ઈજાના પગલે તેને તાત્કાલિક સારવાર માટે ખસેડાયો હતો, જ્યાં ફરજ પરના તબીબે તેને મૃત જાહેર ર્ક્યો હતો. ખાવડા પોલીસે આઈવાચાલક વિરુદ્ધ ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

પૂર્વ-કચ્છ એસઓજી એ માદક પદાર્થ હેરોઈન સાથે એક ઈસમને ઝડપી પાડયો

એસ.ઓ.જી.ગાંધીધામઆગામી લોકસભા ચુંટણી-૨૦૨૪ અનુસંધાને મ્હે.પોલીસ અધિક્ષકશ્રી સાગર બાગમાર સાહેબ પૂર્વ કચ્છ, ગાંધીધામનાઓ દ્વારા જીલ્લામાં કેફી અને માદક પદાર્થના સેવન, હેરફેર,...