માધાપર પાસે ખંભરાના દંપતિને કચડનાર ટ્રેઇલરચાલક સામે ફરિયાદ નોંધાઈ
copy image માધાપરમાં પાસેના નળવાળા સર્કલ નજીક સાંજના અરસામા ખંભરાના દંપતિ પર ટ્રેઇલરના પૈડાં ફરી વળતા ઘટનાસ્થળે બંનેના કમકમાટીભર્યા મોત...
copy image માધાપરમાં પાસેના નળવાળા સર્કલ નજીક સાંજના અરસામા ખંભરાના દંપતિ પર ટ્રેઇલરના પૈડાં ફરી વળતા ઘટનાસ્થળે બંનેના કમકમાટીભર્યા મોત...
copy image અંજારના મેઘપર બોરીચી નજીક બાવળની ઝાડીમાં એક મોપેડમાંથી પોલીસે રૂા. 7280નો શરાબ જપ્ત કર્યો હતો, પરંતુ અહીં છૂટક...
copy image માધાપરની યુવતીને ડિજિટલ ગઠિયા એ ટેક્સ મેસેજ મોકલી કેસબેકની લાલચમાં સપડાવી ઓનલાઇન રૂા. 1,15,825 સેરવી લેતાં છેતરપિંડીની ફરિયાદ...
https://www.youtube.com/watch?v=CTRYbQf8VWY&t=12s
https://www.youtube.com/watch?v=zCq27OmFBu8
https://www.youtube.com/watch?v=hkE4OXbhVXI
https://www.youtube.com/watch?v=jd7eZVK0j_w
https://www.youtube.com/watch?v=ueYGVSBf8XY
copy image ગાંધીધામના ખોડીયાર નગર વિસ્તારમાં રહી ડી માર્ટમાં કામ કરનારા યુવાનનું મોત થયું હતું. ગાંધીધામના ક્રોમાના શોરૂમ સામે ટાગોર રોડ ઉપર ઈફકો લખેલ બસએ બાઈકને હડફેટમાં લેતાં વિનયકુમાર રામકુમાર નાઈ નામના યુવાન નું મોત થયું હતું. તેના ભાઈને ઈજાઓ પહોંચી હતી.આ યુવાનને નોકરીએ જવાનું હોવાથી તેનો મોટો ભાઈ અને બનાવ નો ફરીયાદી કિશનકુમાર બાઈક લઈને ઘરેથી નીકળ્યા હતા. તેમનું બાઈક ક્રોમા શોરૂમની સામે ટાગોર રોડ ઉપર પહોચ્યું હતું બાઈક ચાલક માર્ગ ઓળંગવા જતાં ગુડ્ઝ શેડ બાજુથી દોડતી આવતી ઈફકો લખેલી બસએ આ બાઈકને હડફેટમાં લીધી હતી. જેમાં બન્ને ભાઈઓને ગંભીર પ્રકારની ઈજાઓ પહોંચી હતી. બન્નેને સારવાર અર્થે ખસેડાયા બાદ વિનયકુમારને સારવાર દરમ્યાન ફરજ પરના તબિબે મૃત જાહેર કર્યો હતો જ્યારે તેના ભાઈને સારવાર હેઠળ રખાયો હતો.બીજી બાજુ સામખિયાળીમાં માર્ગ ઓળંગતા સંપત પુંજાભાઈ મકવાણા (ઉ.વ.50)ને અજાણ્યા વાહને હડફેટમાં લેતાં આ આધેડે જીવ ખોયો હતો. અહીં રહી છુટક મજુરી કરનાર સંપત મકવાણા નામના આધેડ ગત તા.3/7ના રાતના અરસામાં માર્ગ ઓળંગી રહ્યા હતા તે દરમ્યાન કોઈ અજાણ્યા વાહનના ચાલકે તેમને હડફેટમાં લેતાં તેમને ગંભીર પ્રકારની ઈજાઓ પહોંચી હતી. ...
copy image અંજારના વરસામેડી સીમમાં આવેલા બાગેશ્રીનગર-1 ના મકાનમાં પોલીસે બાતમીના આધારે પાડેલા દરોડામાં રૂ.67 હજારની કિંમતનો વિદેશી શરાબનો જથ્થો...