Month: October 2024

છેવાડાના લોકો માટે રાજકોટ નાગરિક સહકારી બેંક દ્વારા એમ્બ્યુલન્સ ભેટ અપાઈ

મોટી વિરાણી ગામે કચ્છ કડવા પાટીદાર સનાતન સમાજ દ્વારા શરદપૂનમની ઉજવણી કરવામાં આવી

“ભુજ શહેર બી ડીવીઝન પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી આધાર પુરાવા વગરના ભારતીય રેલ્વેના લોખડના સામાન (ભંગાર) સાથે બે ઇસમોને પકડી પાડતી લોકલ ક્રાઇમ બ્રાન્ચ પશ્ચિમ કચ્છ ભુજ”

પોલીસ મહાનિરીક્ષકશ્રી ચિરાગ કોરડીયા સાહેબ, સરહદી રેન્જ, ભુજ તથા i / પોલીસ અધિક્ષકશ્રી વિકાસ સુંડા સાહેબ પશ્ચિમ કચ્છ-ભુજનાઓએ જીલ્લામાં ચોરીના...

“અમદાવાદ શહેર બાપુનગર પોલીસ સ્ટેશનના સવા કરોડ રૂપિયાની ચીટીંગના ગુન્હા કામે નાસતા-ફરતા બે આરોપીઓને પકડી પાડતી લોકલ ક્રાઈમ બ્રાન્ચ, પશ્ચિમ કચ્છ-ભુજ”

શ્રી ચિરાગ કોરડીયા સાહેબ, પોલીસ મહાનિરીક્ષકશ્રી, સરહદી રેન્જ, ભુજ તથા શ્રી વિકાસ સુંડા સાહેબ i/c પોલીસ અધિક્ષકશ્રી પશ્ચિમ કચ્છ-ભુજનાઓએ નાસતા...

ભારતમાં ન્યાયદેવીનુસ્વરૂપ બદલાયું : હવેથી આંખ પર નહીં હોય કાળી પટ્ટી

ભારતમાં ન્યાયદેવીનુસ્વરૂપ બદલાયુંઆંખેથી કાળી પટ્ટી હટીહાથમાં બંધારણસફેદ રંગ અનેત્રાજવા સમાન કરાયા

ફરી એક વખત કચ્છી ધરા ધ્રુજી ઉઠી

copy image ફરી એક વખત કચ્છી ધરા ધ્રુજી ઉઠી.  કચ્છમાં સમયાંતરે નાના મોટા આંચકા આવતા રહે છે. ત્યારે સૂત્રો દ્વારા...

કચ્છના પ્રવેશદ્વાર આડેસર નજીક સર્જાયો ગમખ્વાર અકસ્માત : બે ના ઘટના સ્થળે જ કમકમાટીભર્યા મોત : એક ગંભીર હાલતમાં

copy image સૂત્રો દ્વારા જણાઈ રહ્યું છે કે, કચ્છના પ્રવેશદ્વાર આડેસર નજીક મધ્ય રાત્રે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. જેમાં બે...