કચ્છમાં જિલ્લા દૂધ ઉત્પાદક સંઘના સભ્યો અને પશુપાલકોએ મોટી સંખ્યામાં એક સાથે મળીને પોસ્ટકાર્ડ લખી વડાપ્રધાનનો આભાર વ્યક્ત કર્યો
ભારત સરકાર દ્વારા કૃષિ અને ડેરી ઉદ્યોગના હિતમાં લેવામાં આવેલા મહત્વપૂર્ણ નિર્ણયોથી કચ્છના ગામડાઓમાં પશુપાલકોમાં આનંદ અને ઉત્સાહની લાગણી છવાઈ...