અંજાર શહે૨માં થયેલ ચીલઝડપના ગુના કામેનો સોનાનો વગ૨ બીલે મુદામાલ લેનાર આરોપીને મુદ્દામાલ સાથે ઝડપી પાડતી અંજાર પોલીસ


સરહદી રેન્જ, ભુજના મે.પોલીસ મહાનિરીક્ષકથી ચિરાગ કોરડીયાસાહેબ તથા પુર્વ-કચ્છ (ગાંધીધામ)ના મે.પોલીસ અધિક્ષકથી સાગર બાગમારસાહેબ તથા નાયબ પોલીસ અધિક્ષકથી મુકેશ ચૌધરીસાહેબ અંજાર-વિભાગ અંજાર નાઓએ તાજેતરમાં બનેલ શરીર સંબંધિત ગુનાઓ બાબતે ઝીણવટભરી રીતે તપાસ કરી ગુનાઓ તેમજ ગુના ડામેના આરોપીઓ સત્વરે શોધી કાઢવા સૂચના કરેલ હોઈ જે અનુસંધાને થી એ.આર.ગોહીલ પોલીસ ઇન્સ્પેક્ટર નાઓએની સુચના આધારે ચીલઝડપના ગુનાને અંજામ આપનાર પકડાયેલ આરોપીઓને યુકતી પ્રયુકતીથી ઉડાંણપુર્વક પુછપરછ કરતા તેઓએ સદર અલગ અલગ ગુના કામેનો મુદામાલ ભુજ ખાતે રહેતા બીપીનભાઈ શંકરભાઈ જોષી રહે.ભુજ વાળાને સોનાની ચેઈન નંગ-૦૨ આપેલ હોવાની કબુલાત આપતા તુરંત પોલીસ ઇન્સપેક્ટર નાઓએ એક પોલીસ ટીમ ભુજ ખાતે મોકલી આપી આરોપીને ભુજથી હ્યુમન સોર્સીસ બાતમી આધારે પડડી પાડી અલગ અલગ બો ગુના ડામેનો પુરેપુરો મુદામાલ કબ્જે કરી આગળની કાર્યવાહી હાથ ધરેલ છે.
ગુનાની વિગત :-
(૧) અંજાર પોલીસ સ્ટેશન ગુ.૨.નં.૧૧૯૯૩૦૦૩૨૦૦૭૪૦/૨૦૨૫ ઈ.પી.કો કલમ-૩૭૯(એ)(૩) ૪૧૩ ૧૧૪ મુજબ
(૨) અંજાર પોલીસ સ્ટેશન ગુ.૨.નં.૧૧૯૯૩૦૦૩૨૫૦૭૯૨/૨૦૨૫ બી.એન.એસ કલમ-૩૦૪(૨) ૩૧૭(૪) ૫૪ મુજબ
પકડાયેલ આરોપીઓ :-
(૧) બીપીનભાઈ શંકરભાઈ સોની ઉ.વ.૬૪ ૨હે.મ.નં.૫/એ બેન્ડર કોલોની જુબી ગ્રાઉન્ડ ભુજ કચ્છ
કબ્જે કરેલ મુદ્દામાલ :-
(૧) સોનાની ચેઈન ગાળેલ લગડી નંગ-૦૨ કિ.રૂ.૪૫, ૦૦0/-
આ ડામગીરીમાં અંજાર પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સપેક્ટર શ્રી એ.આર.ગોહીલ તથા પોલીસ સબ ઇન્સપેક્ટર શ્રી વાઈ.પી.ગોહીલ તથા અંજાર પોલીસ સ્ટાફ સાથે કામગીરી કરેલ છે.