ગુજરાત સ્મોલ સ્કેલ ડિટર્જન્ટ મેન્યુફેક્ચરર્સ એસોસિએશનની જી.એસ.ટી.માં રાહત અને ઉદ્યોગ પ્રોત્સાહન માટેની માંગણી અંગે બેઠક મળી
ગુજરાત સ્મોલ સ્કેલ ડિટર્જન્ટ મેન્યુફેક્ચરર્સ એસોસિએશન, જેમાં 500થી વધુ સભ્યો જોડાયેલા છે, કેન્દ્ર સરકાર સમક્ષ “મેક ઈન ઈન્ડિયા”ને પ્રોત્સાહન આપવા...