ટોલ રોડને તાત્કાલિત રીપેરીંગ કરવામાં નહિ આવે તો 10/9 થી “નો રોડ એન્ડ નો ટોલ” મુહિંમ શરુ થશે

copy image

કચ્છ જીલ્લાના તમામ ટ્રાન્સપોર્ટ એસોસિએશનના હોદેદારોએ દિનદયાલ પોર્ટ, કંડલાના ચેરમેન સુશીલ સિંઘને કચ્છના તમામ ટોલ રોડને તાત્કાલિત રીપેરીંગ કરવામાં આવે તે માટે આવેદન પત્ર આપી રજૂઆત કરવામાં હતી. વધુમાં મળતી માહિતી અનુસાર તેમણે જણાયું હતું કે જો તાત્કાલિક ધોરણે રોડ રીપેરીંગ નહીં થાય તો 10/9 થી “નો રોડ એન્ડ નો ટોલ” મુહિંમ ચાલુ થશે, તેમજ ટ્રાન્સપોર્ટરો હડતાળ પર ઉતરશે જેનું પોર્ટને સીધું નુકસાન પહોંચશે.