અરજદારશ્રીનો ગુમ થયેલ વન પ્લસ કંપનીનો ૧૨ આર મોડલનો મોબાઇલ કિં.રૂ.૪૨,૦૦૦/- વાળો શોધી કાઢી પરત કરતી નલીયા પોલીસ
પોલીસ મહાનિરીક્ષકશ્રી ચીરાગ કોરડીયા સાહેબ બોર્ડર રેન્જ ભુજ તથા પોલીસ અધિક્ષકશ્રી વિકાસ સુંડા સાહેબ પશ્વિમ કચ્છ-ભુજ તથા નાયબ પોલીસ અધિક્ષકશ્રી...