ભુજમાં મધુમેહ (ડાયાબિટીસ), સિટીઝન કેર, હરસ-મસા-ભગંદરના આયુર્વેદિક નિદાન-સારવાર-સલાહ નિ:શુલ્ક કેમ્પનું આયોજન
ભુજ ખાતે આયુષની કચેરી, ગાંધીનગર તથા વૈદ્ય પંચકર્મ શ્રી વર્ગ-૧ના માર્ગદર્શન હેઠળ સરકારી આયુર્વેદ હોસ્પિટલ ભુજ દ્વારા નિ:શુલ્ક મધુમેહ (ડાયાબિટીસ) હરસ-મસા-ભગંદરના...