Month: September 2025

રવેચી મેળામાંથી ચોરી થયેલ મો.સા સાથે આરોપીને પકડી પાડતી રાપર પોલીસ

મે.પોલીસ મહા નિરીક્ષકશ્રી ચીરાગ કોરડીયા સાહેબ, બોર્ડર રેન્જ ભુજ તથા પોલીસ અધિક્ષકશ્રી સાગર બાગમાર સાહેબ, પૂર્વ કચ્છ ગાંધીધામ નાઓની સુચના...

પડાણા નજીક છરીની અણીએ ટ્રક ડ્રાઇવ૨ ની લુંટ તેમજ વિજ ચોરી બાબતે પી.જી.વી.સી.એલ.ની ટિમ સહીત કાયદેસ૨ની કાર્યવાહી હાથ ધરાઈ

મ્હે.પોલીસ મહાનિરીક્ષક શ્રી ચિરાગ કોરડીયા સાહેબ સ૨હદી રેન્જ-ભુજ તથા પુર્વ કચ્છ પોલીસ અધિક્ષક શ્રી સાગ૨ બાગમા૨ સાહેબનાઓ ત૨ફથી મિલ્કત સબંધી...

આપણી શાળા – આપણું સ્વાભિમાન” અભિયાનથી કચ્છમાં શિક્ષણક્ષેત્રે અનોખી પહેલ: જિલ્લાભરના શિક્ષકો અને વિદ્યાર્થીઓ થયા સંકલ્પબદ્ધ

સાંસદ શ્રી વિનોદભાઈ ચાવડાની પ્રેરક ઉપસ્થિતિમાં જિલ્લા કક્ષાના કાર્યક્રમનો પ્રારંભ… ભુજ-કચ્છ;તા.૦૩/૦૯/૨૫ ક્ચ્છ જિલ્લાના પ્રાથમિક, માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં અખિલ...