પગપાળા અંબાજી દર્શનાર્થે જતા દરેક પદયાત્રીઓની રોડ સલામતી માટે થઈ રેલ્વે ફાટકે ઉભેલા વાહન ચાલકોને જરુરી સુચનાઓ ગાંધીનગર ટ્રાફિક પોલીસ દ્વારા આપવામાં આવેલ