કચ્છમાં બીએસએફના અધિકારીઓ – જવાનો માટે ત્રિદિવસીય ધ્યાન વર્કશોપનું આયોજન કરવામાં આવ્યું
કચ્છમાં આવેલ વિવિધ બીએસએફ કેમ્પમાં હાર્ટફુલનેસ ઇન્સ્ટિટયૂટ દ્વારા ત્રિ-દિવસીય સ્ટ્રેસ મેનેજમેન્ટ વર્કશોપ અને વેલ બીઇંગ પ્રોગ્રામનુંઆયોજન કરવામાં આવ્યું હતું. આ...