ભચાઉ પોલીસ સ્ટેશન વિસ્તારમાં રહેતા અસામાજીક તત્વો વિરૂધ્ધ શિક્ષાત્મક કાર્યવાહી કરતી ભચાઉ પોલીસ

મહે.પોલીસ મહાનિર્દેશક અને મુખ્ય પોલીસ અધિકારીથી વિકાસ સહાય સાહેબ ગુજરાત રાજ્ય ગાંધીનગર નાઓ દ્વારા અસામાજીક ગુંડા તત્વો વિરૂધ્ધ અલગ-અલગ મુદાવાઈઝ ડડડમાં કડક કાર્યવાહી કરવા સુચના આપેલ હોય જે અન્વયે પોલીસ મહાનિરીક્ષકશ્રી ચિરાગ કોરડીયાસાહેબ, બોર્ડર રેન્જ ભુજ-કચ્છ તથા સાગર બાગમાર સાહેબ પોલીસ અધિક્ષક સાહેબશ્રી પૂર્વ-કચ્છ (ગાંધીધામ) તથા સાગર સાંબડા સાહેબ નાયબ પોલીસ અધિક્ષકશ્રી ભચાઉ વિભાગ, ભચાઉનાઓએ પો.સ્ટે વિસ્તારમાં શરીર સબંધી તથા મિલ્કત સંબધી ગુન્હાઓ તથા પ્રોહિબીશનની પ્રવૃત્તિ કરતા અસામાજીક તત્વો વિરૂધ્ધ કાયદેસરની કાર્યવાહિ કરવા સુચના કરેલ હોય જેથી પોલીસ ઇન્સપેક્ટરથી એ.એ.જાડેજા ભચાઉ પોલીસ સ્ટેશનનાઓએ ભચાઉ પોલીસ સ્ટેશન વિસ્તારમાં મિલ્કત સબંધી/શરીર સબંધી ગુનાઓ સાથે સંકળાયેલ આરોપીઓ વિરૂધ્ધ કાર્યવાહી કરવા સુચના અન્વયે (૧) ભરત સુજાભાઈ ભીલ રહે.માનસરોવર વિસ્તાર ભચાઉ (૨) સુરેશ મોતીભાઈ ડોલી રહે.ડોલીયાસરી વિસ્તાર ભચાઉ (3) જગમાલભાઈ બાબુભાઈ કોલી રહે.ડુંગર ઉપર ભચાઉ (૪) સવા રમેશ ઠાકોર રહે.લાયન્સનગર ભચાઉ વાળાઓના મકાનોમાં જી.ઈ.બી ની ટીમ સાથે રાખી ગેરડાયદેસર વીજ કનેક્શન કપાવી ધોરણસર કાર્યવાહી હાથ ધરેલ છે.
આરોપી ભરત સુજા ભીલ રહે.માનસરોવર વિસ્તાર ભચાઉ નો ગુનાહિત ઇતિહાસ
(૧)સામખીયારી પોલીસ સ્ટેશન ૦૦૪૩૪/૨૦૨૫ ભારતીય ન્યાય સંહિતા ડલમ ૩૦૩(૨),,૭૧(૨),૫૪ મુજબ
(૨)ભચાઉ પોલીસ સ્ટેશન ગુ. ૨.નં.૦૧૪૪/૨૦૨૫ બી.એન.એસ. કલમ ૩૦૩(૨),૩૩૧(૪) મુજબ
(3)ભચાઉ પોલીસ સ્ટેશન ગુ.૨.નં.૦૧૪૫/૨૦૨૫ બી.એન.એસ. ડલમ ૩૫૧ (૪),૫૪
મુજબ
(૪)ભચાઉ પોલીસ સ્ટેશન ગુ.૨.નં.૦૭૭૨/૨૦૨૫ જી.પી.એક્ટ ૧૩૫ મુજબ
(૫)ભચાઉ પોલીસ સ્ટેશન ગુ.૨.નં.૦૪૫૭/૨૦૨૨ પ્રોહીબીશન કલમ ૬૫(એ) (એ) મુજબ
(૬)સામખીયારી પોલીસ સ્ટેશન ૦૦૦૭/૨૦૨૪ આઈ.પી.સી કલમ ૨૭૯,૩૦૪(એ) મોટર વ્હીકલ એકટ ૧૭૭,૧૮૪ મુજબ
આરોપી સુરેશ મોતીભાઈ ડોલી રહે.ડોલીયાસરી વિસ્તાર ભચાઉ કચ્છનો ગુનાહિત छतिहास
(૧)સામખીયારી પોલીસ સ્ટેશન ૦૪૩૪/૨૦૨૫ ભારતીય ન્યાય સંહિતા ડલમ 303(૨),,૬૧(૨),૫૪ મુજબ
(૨)ભચાઉ પોલીસ સ્ટેશન ગુ.૨.નં.૦૧૪૪/૨૦૨૫ બી.એન.એસ. કલમ 30૩(૨),૩૩૧(૪)
મુજબ (3)ભચાઉ પોલીસ સ્ટેશન ગુ.ર.નં.૦૧૪૫/૨૦૨૫ બી.એન.એસ. ડલમ ૩૫૧(૪),૫૪ મુજબ
(૪) ભચાઉ પોલીસ સ્ટેશન ગુ.૨.નં. ૦૭૭૨/૨૦૨૫ જી.પી.એક્ટ ૧૩૫ મુજબ
(૫) ભચાઉ પોલીસ સ્ટેશન ગુ.૨.નં.૦૨૩૬/૨૦૨૪ જી.પી.એક્ટ ૧૩૫ મુજબ
આરોપી જગમાલભાઈ બાબુભાઈ કોલી રહે.ડુંગર ઉપર ભચાઉ કચ્છનો ગુનાહિત ઇતિહાસ
(૧)સામખીયારી પોલીસ સ્ટેશન ૦૦૪૩૪/૨૦૨૫ ભારતીય ન્યાય સંહિતા કલમ 303(૨),„૬૧(૨),૫૪ મુજબ
(૨)ભચાઉ પોલીસ સ્ટેશન ગુ.૨.નં.૦૧૪૪/૨૦૨૫ બી.એન.એસ. કલમ ૩૦૩(૨),૩૩૧(૪)
મુજબ
(3) સામખીયારી પોલીસ સ્ટેશન ૦૦૪૩૫/૨૦૨૩ આઈ.પી.સી.કલમ ૩૭૯,૪૨૭ મુજબ
આરોપી સવા રમેશ ઠાકોર રહે.લાયન્સનગર ભચાઉ કચ્છનો ગુનાહિત ઇતિહાસ
(૧)સામખીયારી પોલીસ સ્ટેશન ૦૦૪૩૪/૨૦૨૫ ભારતીય ન્યાય સંહિતા ડલમ
303(૨),,૬૧(૨),૫૪ મુજબ
ડામગીરી કરનાર પોલીસ અધિકારી/કર્મચારી:-
આ કામગીરી ભચાઉ પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર એ.એ.જાડેજા તથા
પોલીસ સબ ઇન્સપેક્ટર ડી.જે.ઝાલા તથા ભચાઉ પોલીસ સ્ટેશન દ્વારા કરવામાં આવેલ છે.