Year: 2026

પ્રતિબંધિત ચાઇનીઝ દોરા/માજા રીલો સાથે આરોપીને પકડી પાડતી રાપર પોલીસ

મે.પોલીસ મહા નિરીક્ષકશ્રી ચીરાગ કોરડીયા સાહેબ, બોર્ડર રેન્જ ભુજ તથા મે.પોલીસ અધિક્ષક શ્રી સાગર બાગમાર સાહેબ,પૂર્વ કચ્છ ગાંધીધામ તથા નાયબ...

અદાણી ફાઉ. દ્વારા નવીનાળ ગામમાાં 1 કરોડના ખર્ચે સામાજિક વિકાસ કર્યો

અદાણી ફાઉન્ડેશન દ્વારા કચ્છ કોપરના સી.ઇ.આર બજેટ હેઠળનવીનાળ ગામમાં ગ્રામ વિકાસ સમિતિ-નવીનાળના સહયોગ થકી કમ્યુનિટિ ઇન્ફ્રાસ્ટ્રકચર શેડનું નિર્માણશરૂ કરવામાં આવ્યું...

કરૂણા અભિયાન અંતર્ગત દરેક નાગરિક સંવેદનશીલતા સાથેજીવદયા માટેની પહેલમાં સામેલ થાય

છે. ઉત્તરાયણ પર્વના ઉમંગ અને ઉત્સાહમાં આકાશમાં મુક્તપણે વિચરતા પક્ષીઓ  ઘાયલ થવાના તથા મોતને ભેટવાના બનાવો બને છે.ત્યારે રાજ્ય સરકાર દ્વારા ઘાયલ પક્ષીઓની સમયસર સારવાર...

રાજેન્દ્ર પાર્ક હમીસર તળાવમાંથી આધેડને લાશ મળી આવી

આજરોજ તા.12/01/2026 ના કલાક 15/30 વાગ્યે રાજેન્દ્ર પાર્ક હમીસર તળાવ ભુજ ખાતે ઉંમર વર્ષ આશરે 52 વર્ષના પુરુષની અજાણી લાશ...

માધાપરમાં ગાંધી સર્કલ પાસે ખુલ્લી તલવાર લઈ યુવાન એ સર્જ્યો તરખાટ

પપ્પુ છગન કોળી નામના યુવાન એ સર્જ્યો તરખાટ માનસિક અસ્વસ્થ હોવાનું એવા યુવાનનો વિડિઓ સોશિયલ મિડિયામાં વાયરલ ઘટનાની જાણ થતાં...

સંયુક્ત પ્રશિક્ષણ સશસ્ત્ર દળો અને નાગરિક સેવાઓ વચ્ચે સંયુક્ત તાલીમ

માનનીય પ્રધાનમંત્રીના નિર્દેશો પર, ભારતીય વાયુસેના દક્ષિણ પશ્ચિમ વાયુ કમાન્ડના નેજા હેઠળ, 'કચ્છના રક્ષકો' તરીકે ઓળખાતા એરફોર્સ સ્ટેશન ભુજ ખાતે...

કચ્છમાં વન વિભાગ દ્વારા ઉત્તરાયણ પૂર્વે પ્રતિબંધિત ચાઈનીઝ દોરીઓના વેચાણ સામે કડક કામગીરી હાથ ધરાઈ

દર વર્ષની જેમ આ વર્ષે પણ ઉત્તરાયણ પર્વ દરમિયાન ઘાયલ પક્ષીઓની સારવાર માટે તેમજ પક્ષીઓને બચાવવા માટે જનજાગૃતિ લાવવા ૨૦...

લાયન્સ ડિસ્ટ્રિક્ટ 3232B1ના અધિકારીઓ દ્વારા વડીલોના વંદન નામનું એક અદ્ભુત કાર્યક્રમનું આયોજન

ઇલેક્ટ્રોહોમિયોપેથીનાસ્થાપક ડૉ.કાઉન્ટ સીઝર મેટીની ૨૧૭મી જન્મજયંતિ નિમિત્તે GUJEHCON વૈજ્ઞાનિક સંમેલન