આગામી તા.૨૦મે,૨૦૨૬ સુધી દેશલપર-હાજીપીર રોડ પરથી ભારે/અતિભારે વાહનોની અવર-જવર માટે બંધ રહેશે
કચ્છ-ભુજ જિલ્લા મેજિસ્ટ્રેટશ્રી, આનંદ પટેલ દ્વારા ગુજરાત પોલીસ અધિનિયમ ૧૯૫૧ની કલમ ૩૩(૧) (બી) અન્વયે તા.૨૦/૦૫/૨૦૨૬ સુધીના સમયગાળા માટે દેશલપર-હાજીપીર રોડ કિ.મી.૦/૦...