ગાંધીધામ બી ડીવી. પો.સ્ટે. વિસ્તારમાંથી પ્રોહીબીશન (અંગ્રેજી દારૂ) નો કેસ શોધી કાઢતી લોકલ ક્રાઈમ બ્રાન્ચ પુર્વ-કચ્છ, ગાંધીધામ
પોલીસ મહાનિરીક્ષકશ્રી ચીરાગ કોરડીયા સાહેબ, સરહદી રેન્જ ભુજ તથા પોલીસ અધિક્ષકશ્રી સાગર બાગમાર સાહેબ પૂર્વ કચ્છ, ગાંધીધામનાઓ તરફથી આગામી ચુંટણીને...