Month: June 2026

નખત્રાણા તાલુકાના દેવીસર પાસે ખનીજનું ઓવર લોડિંગ સામે તંત્રની મોટી કાર્યવાહી

ઓવરલોડ રેતીનું વહન કરતા 4 આઇવા ટ્રકો ઝડપાયા ચકાસણી દરમિયાન 51.93 મેટ્રિક ટન રેતીનું ઓવરલોડિંગ સામે આવ્યું જિલ્લા કલેક્ટરના માર્ગદર્શન...

VK હુંબલ દ્વારા તંત્રને અપીલ કરાઈ કે પહેલા ગરીબોને રોજગારી માટે કોઈ વ્યવસ્થા મળે પછી જ દબાણો હટાવાય

ખોડિયાર સોસાયટી મહિલા મંડળ દ્વારા પરમા એકાદશી નિમિત્તે ભક્તિમય કાર્યક્રમનું આયોજન

નેત્રા-લક્ષ્મીપરમાં દીકરીઓના શિક્ષણની જ્વાળા પ્રગટી, ગામલોકોએ ભરી હામ “દીકરી ભણશે તો ગામ આગળ વધશે”

કચ્છ યુનિવર્સિટી સંલગ્ન મહિલા કોલેજ અને એક્સટેન્શન સેન્ટર નેત્રા ખાતે શરૂ થવાના ઐતિહાસિક નિર્ણયના અનુસંધાને "દીકરી ભણે, સમાજ આગળ વધે"...

ગાંધીધામ મહાનગરપાલિકા અને જાયન્ટ્સ ગ્રુપ ઓફ ઇફ્કો સહેલી દ્વારા મેગા સફાઈ ઝુંબેશ યોજાઈ

પરમા એકાદશીએ અંજારમાં ભક્તિનો પ્રવાહ, “જય શ્રી કૃષ્ણ” ગ્રુપની પ્રભાતફેરીમાં ભાવિકો ઉમટ્યા.

“પ્રગતિ પથ યાત્રા” અંતર્ગત ધારાસભ્યશ્રી વિરેન્દ્રસિંહ જાડેજા દ્વારા SDH રાપરની મુલાકાત લેવામાં આવી 

વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વ હેઠળ કેન્દ્ર સરકારના 12 વર્ષના વિકાસ, વિશ્વાસ અને જનકલ્યાણની ઉજવણી અંતર્ગત આયોજિત વિવિધ કાર્યક્રમોના ભાગરૂપે...