નખત્રાણા તાલુકાના દેવીસર પાસે ખનીજનું ઓવર લોડિંગ સામે તંત્રની મોટી કાર્યવાહી

ઓવરલોડ રેતીનું વહન કરતા 4 આઇવા ટ્રકો ઝડપાયા

ચકાસણી દરમિયાન 51.93 મેટ્રિક ટન રેતીનું ઓવરલોડિંગ સામે આવ્યું

જિલ્લા કલેક્ટરના માર્ગદર્શન હેઠળ નખત્રાણા પ્રાંત અધિકારી અને મામલતદારની ટીમે કાર્યવાહી કરી

રૂ. 2.29 કરોડથી વધુના મુદામાલ સાથે 4 ટ્રકો સીઝ કરાયા

જપ્ત કરાયેલા વાહનો નખત્રાણા પોલીસ સ્ટેશનને કબ્જે સોંપાયા