ગાંધીજીની હત્યા કરતો વિડીયો સોસિયલ મીડિયામાં વાઇરલ થયો
હાલમાં થોડાક સમયથી સોસિયલ મીડિયામાં અલીગઢનો એક વિડીયો વાઇરલ થયો છે. જેમાં દેખાઈ રહ્યું છે કે ગાંધીજીને મારવા પાછળની વિચારધારા શું હતી તે એ વિડીયોમાં દેખાઈ રહ્યું છે. કે તેમાં ગાંધીજીના હત્યારા કેવા દેખાઈ રહ્યા હતા. શું પહેરતા હતા,શું બોલતા હતા. આ બધુ પાછું થતું તમે એ વિડીયોમાં જોઈયું હશે. એ વિડીયોમાં જે મહિલા દેખાઈ રહ્યા છે તે પુજા સકુન પાંડે છે જે અખિલ ભારત હિન્દુ મહાસભાના રાષ્ટ્રીય સચિવ કહેવામા આવે છે. તેમજ તમે વિડીયોમાં ગાંધીજીની ફોટો પર ગોળી મારતા જોયું હશે.