પૂર્વ નાણામંત્રી શું આપ્યું નિવેદન
આજે નાણામંત્રી પિયુષ ગોયલે સંસદમાં વચગાળાનું બજેટ રજૂ કર્યું એ વિશે પૂર્વ નાણામંત્રી અને કોંગ્રેસ નેતા પી.ચિદમ્બરમે પોતાનું નિવેદન આપતા કહ્યું કે સરકારની મજાક ઉડાવતા તેમણે જણાવ્યુ કે આ વચગાળાનું બજેટ વોટ ઓન અકાઉન્ટ નહીં પણ અકાઉન્ટ ફોર વોટ હતું. એવો આક્ષેપ કર્યો હતો કે મોદી સરકાર એ કોંગ્રેસની જાહેરાતની કોપી કરી છે.