છરીની અણીએ મહિલા પર બળાત્કારના ચકચારી પ્રકરણમાં આરોપી શખ્સને નિર્દોષ છોડી મૂકવાનો આદેશ જાહેર
copy image

સૂત્રો દ્વારા જણાઈ રહ્યું છે કે, છરીની અણીએ મહિલા પર બળાત્કારના ચકચારી પ્રકરણમાં આરોપી શખ્સને જ્યુડિશિયલ કોર્ટ દ્વારા નિર્દોષ છોડી મૂકવાનો આદેશ જાહેર કરવામાં આવેલ હતો. મળેલ માહિતી અનુસાર આ ચકચારી બનેલા બળાત્કારના પ્રકરણમાં આરોપીએ ફરિયાદીને જાનથી મારી નાખવાની ધમકી આપી છરીની અણીએ અનેક વખત દુષ્કર્મ ગુજાર્યો હોવાના ચકચારી કેસમાં કોર્ટે વિવિધ આધાર-પુરાવાઓ તથા દલીલોના સાંભળ્યા બાદ આરોપી શખ્સને નિર્દોષ છોડી મૂકવાનો આદેશ જાહેર કર્યો હતો.