રાપરજમીન વિકાસ બેંકની ચૂંટણીમાં કોંગ્રેસના સભ્યો બિનહરીફચૂંટાતા હાર્દિક અભિનંદન

WhatsApp Image 2026-08-08 at 1.56.54 PM

 જમીન વિકાસ બેંકની ચૂંટણીમાં રાપર શાખામાં કોંગ્રેસ પાર્ટીના ઉમેદવારો બિનહરીફ ચૂંટાઈ આવતા કોંગ્રેસ પરિવાર દ્વારા તેમને હાર્દિક અભિનંદન પાઠવવામાં આવે છે આ ચૂંટણીમાં જિલ્લા પ્રતિનિધિ તરીકે શ્રી વેલજીભાઈ માદેવા મકવાણા (નલિયા ટીંબા) અને શ્રી રાજુભાઈ  મહાદેવભાઈ ચૌધરી (રાપર) તેમજ તાલુકા સભ્ય તરીકે શ્રી પોપટ ચોંડા કોલી (શાણપર) બિનહરીફ ચૂંટાઈ આવ્યા છે.તેમની આ બિનહરીફ જીત બદલ કોંગ્રેસ પક્ષના આગેવાનો, કાર્યકરો તથા શુભેચ્છકો દ્વારા હાર્દિક અભિનંદન અને શુભેચ્છાઓ પાઠવવામાં આવે છે.તેઓ ખેડૂતો, સહકારી ક્ષેત્ર તથા બેંક સાથે જોડાયેલા સભ્યોના હિતમાં નિષ્ઠાપૂર્વક કાર્ય કરી રાપર તાલુકાના વિકાસમાં મહત્વપૂર્ણ યોગદાન આપશે.