ભુજ શહેરના અનમ રિંગ રોડ પર આવેલ શોપિંગ સેન્ટરમાં લાગી આગ

d8bbb050-2024-43ba-88ed-51ec1942bd79

ભુજમાં દુકાનોમાં લાગી આગ

ભુજના અનમ રિંગ રોડ ઉપર આવેલ શોપિંગ સેન્ટરમાં લાગી આગ

મોડીરાત્રે ભભૂકી ઉઠી ભીષણ આગ

ફાયરબ્રિગેડની ટિમોએ સ્થળ પર પહોચીને આગ પર મેળવ્યો કાબુ

આગના કારણે માલ-સામાનને મોટા નુકશાનની ભીતિ