ભુજમાં છરીની અણીએ થયેલ 7 લાખની લૂંટના ચકચારી પ્રકરણમાં આરોપીના જામીન નામંજૂર  

copy image

copy image

સૂત્રો દ્વારા જણાઈ રહ્યું છે કે ભુજમાં થયેલ લૂંટના ચકચારી પ્રકરણમાં આરોપી શખ્સોના જામીન કોર્ટ દ્વારા નામંજૂર કરાયા છે. આ લૂંટના ચકચારી કેસમાં કોડકી રોડ પર છરીની અણીએ રોકડા રૂા. 7 લાખ અને ફરિયાદીના ડોક્યુમેન્ટની લૂંટ ચલાવવામાં આવેલ હતી. પ્રાપ્ત વિગતો મુજબ ભુજ શહેરમાં આવેલ કોડકી રોડ પર થયેલ આ લૂંટના ચકચારી પ્રકરણમાં આરોપી શખ્સોની જામીન અરજી ચીફ કોર્ટ દ્વારા નામંજૂર કરાઈ હતી.