અકસ્માતમા મહાવીર ચાડનુ મોત થતા આમિર ખાન આવ્યો કચ્છ

ફિલ્મ અભિનેતા આમીરખાન કચ્છ આવ્યો
આમીરખાનની અચાનક કચ્છ મુલાકાત
ભુજ તાલુકાના કોટાય ગામની મુલાકાત લીધી
કોટાય ગામના આહિર યુવાનનુ તાજેતરમા મૃત્યુ થતા પરિવારને સાંત્વના આપવા માટે આવ્યો આમિર ખાન
અકસ્માતમા મહાવીર ચાડનુ મોત થતા આમિર ખાન આવ્યો કચ્છ
લગાન ફિલ્મ સમયે આ વિસ્તારમા આમીરખાન લાંબો સમય શુટીંગ માટે રોકાયો હતો