અંજારમાં લૂંટનો બનાવ સામે આવ્યો…

જૈન કોલોનીમા રહેતા દંપતિને ત્યાં લૂંટનો બનાવ આવ્યો સામે…
પ્રાથમિક જાણવા મળતી માહિતી મુજબ પ્રતિમાબેન ભરતભાઈ શાહ બંને વૃદ્ધિ દંપતી અંજારના જૈન કોલોનીમાં રહે છે જેઓના ઘરે ગત રાત્રે બે અજાણ્યા વ્યક્તિઓ અચાનક આવી ચડ્યા હતા બાદમાં આ દંપતિ હુમલો કરી પ્રતિમાબેન શાંતિલાલ શાહએ હાથમાં પહેરલ 2 સોનાની બંગડી લઈ નાસી ગયા હતા જેની જાણ પોલીસમાં કરાતા તાત્કાલિક પૂર્વ કચ્છ પોલીસની LCB, તેમજ સ્થાનિક પોલીસ સ્ટેશનના અધિકારીઓ સહિત કાફલો આવી પહોંચી હકીકત મેળવી હતી.