કેરા મધ્યે 75 માં પ્રજાસત્તાક દિવસની ઉજવણી કરાઈ

8d4f65bf-5133-4b6d-a751-4d84ff387918

દેશ તેમજ વિદેશમાં કરાઈ 75 માં પ્રજાસત્તાક દિવસની ઉજવણી જેમાં કેરા મધ્યે કેરા ગ્રામ પંચાયત, કેરા પોલીસ સ્ટેશન,H.J.D. કોલેજ, કેરા કુંદનપર લેવા પટેલ શિક્ષણ ટ્રસ્ટ, તેમજ કેરા સરકારી સ્કૂલ ખાતે ધ્વજ સાથે પરેડ સંસ્કૃતિ કાર્યક્રમ સાથે ઉજવણી કરાઈ