છબીલ પટેલનું મર્ડરના કેશમાં નામ ખૂલતાં ભૂમાફિયા સક્રિય થયા કે પછી છબીલ પટેલ પોતાની મિલકત બચાવવા વેચાણ કરે છે ?
સિધાર્થ પટેલ કચ્છમાં આવ્યો કે પછી કોઈ ત્રીજો વ્યક્તિ છબીલ પટેલની મિલકતનો જાણકાર કોઈ કાવતરું રચી રહ્યો છે કે કેમ ?
ભુજ તાલુકાની નાની રેલડી ગામની જમીનોમાં હક જતાં કરતાં વ્યક્તિ કોણ ?